Gujarat Police Constable Practice MCQ Part - 4 મનુષ્યવધ માટે ઇ.પી.કો. - 1860ની કઇ કલમ છે ? 288 298 299 301 288 298 299 301 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પદાર્થને પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જવાય તો - નીચેનામાંથી શું ફેરફાર થાય છે ? વજન ઘટે વજન યથાવત રહે વજન વધે વજન શૂન્ય થશે વજન ઘટે વજન યથાવત રહે વજન વધે વજન શૂન્ય થશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. - 1860ની કઈ કલમમાં ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરવા બાબતનો ઉલ્લેખ છે ? એક પણ નહીં 171- ડી 171- સી 171- એ એક પણ નહીં 171- ડી 171- સી 171- એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સિટિ સિવિલ કોર્ટના જજની નિમણૂક કોણ કરે છે ? એટર્ની જનરલ રાષ્ટ્રપતિ ગવર્નર મુખ્ય ન્યાયાધીશ એટર્ની જનરલ રાષ્ટ્રપતિ ગવર્નર મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતમાલા પ્રોજેક્ટની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે ? 2017 2015 2014 2016 2017 2015 2014 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 વાયુનું પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તન થાય તે પ્રક્રિયા ને શું કહે છે ? ઉર્ધ્વીકરણ નિક્ષેપણ બાષ્પીભવન ઘનીભવન ઉર્ધ્વીકરણ નિક્ષેપણ બાષ્પીભવન ઘનીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP