Gujarat Police Constable Practice MCQ Part - 4
ઇ.પી.કો. 1860ના પ્રકરણમાં ભૂમીદળ, નૌકાદળ અને હવાઇદળ સંબંધી ગુનાઓનો ઉલ્લેખ છે?

પ્રકરણ - 7
પ્રકરણ - 9
પ્રકરણ - 8
પ્રકરણ - 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
બાઈનરી પદ્ધતિના જનક કોને માનવામાં આવે છે ?

ચાર્લ્સ બેબેઝ
વોન ન્યુમેન
અગસ્ટા
લાયન એક્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ધાડના ગુના માટે કયું વિધાન સાચું નથી ?

ધાડના ગુનામાં પાંચ કે તેથી વધુ વ્યકિતઓ સંડોવાયેલી હોય છે.
ધાડના ગુનામાં લૂંટનો સમાવેશ થાય છે.
ધાડના ગુનામાં જબરાઇથી કઢાવવો સમાવેશ થતો નથી.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP