ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય કોનું છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
જ્યોતીન્દ્ર દવે
પ્રેમાનંદ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો.
'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં' ગીતના કવિ ___ છે.

વિનોદ જોશી
રામજી પટેલ
રાજેન્દ્ર શુક્લ
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમણે તેમના કયા સાહિત્યગુરૂનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો ?

નરસિંહરાવ દિવેટીયા
કવિ દલપતરામ
કવિ નર્મદ
કવિ દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન સન 1905 માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું ?

અંબાલાલ દેસાઈ
કે.હ.ધ્રુવ
રણછોડભાઈ ઉદયરામ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ?

ગુણવંત શાહ
કાન્તિ ભટ્ટ
ચંદ્રકાંત બક્ષી
ચંદ્રકાન્ત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP