ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર ક્યારે કરવામાં આવ્યો ? 1949 1953 1951 1955 1949 1953 1951 1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ધરમની ધજા ફરકાવતો જિલ્લો કયો છે ? બોટાદ વલસાડ નવસારી સુરેન્દ્રનગર બોટાદ વલસાડ નવસારી સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતીય સંગીતના શૈક્ષણિક કાર્યક્રમો અને રાષ્ટ્રવાદી એજન્ડા વ્યાખ્યાયિત કરવા માટે વર્ષ 1916માં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ ક્યાં મળેલ હતી ? જુનાગઢ વડોદરા અમદાવાદ મુંબઈ જુનાગઢ વડોદરા અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો (જુના) ઝાલાવાડ વિસ્તારમાં કયા ગામમાં આવેલો છે ? જેસવાડા નગવાડા ઝીંઝુવાડા માણકવાડા જેસવાડા નગવાડા ઝીંઝુવાડા માણકવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભવાઈના રચયિતાનું નામ જણાવો. વલ્લભ ઠાકર ભાલણ અસાઈત ઠાકર મંડણ બંધારો વલ્લભ ઠાકર ભાલણ અસાઈત ઠાકર મંડણ બંધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કળા અને સંસ્કૃતિ માટે જાણીતું 'મ્યુનિક' શહેર ક્યા દેશમાં સ્થિત છે ? ફિનલેન્ડ ફ્રાંસ ઇટાલી જર્મની ફિનલેન્ડ ફ્રાંસ ઇટાલી જર્મની ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મુનીચ શહેરનું સૌથી જુનું શહેર કાર્લસ્ટોર છે