Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પ્રધાનમંત્રી આવાસ યોજના ક્યારે અસ્તિત્વમાં આવી ? 24 જૂન 2015 20 જૂન 2015 10 જૂન 2015 25 જૂન 2015 24 જૂન 2015 20 જૂન 2015 10 જૂન 2015 25 જૂન 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યમાં ‘દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના' કયા ક્ષેત્રના લોકોની સહાય માટે અમલમાં છે ? હાથશાળ અને હસ્ત કલા પશુ ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ ખેતીવાડી હાથશાળ અને હસ્ત કલા પશુ ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ ખેતીવાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) She hasn't finished her homework yet, she ? has did is does has did is does ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) આર.ટી.આઈ. પર કાયદો રજુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય છે. યુપી મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત યુપી મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) એટર્ની જનરલની કાર્યકાળની મુદ્દત કેટલી હોય છે ? 5 વર્ષ રાષ્ટ્રપતિની અરજી સુધી 10 વર્ષ 2 વર્ષ 5 વર્ષ રાષ્ટ્રપતિની અરજી સુધી 10 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘માલિપા’ શબ્દનું શિષ્ટ રૂપ શું છે ? અંદરની બાજુ ખેતરમાં માલપુઠા સીમમાં અંદરની બાજુ ખેતરમાં માલપુઠા સીમમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP