રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઊઠ પાંચશેરી પગ ઉપર પડ પાંચ શેરીઓની હદ બનાવવી વ્યાપક અસર થવી સામેથી મુશ્કેલી નોતરવી નિર્ણય લેવામાં અશક્ત હોવું પાંચ શેરીઓની હદ બનાવવી વ્યાપક અસર થવી સામેથી મુશ્કેલી નોતરવી નિર્ણય લેવામાં અશક્ત હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ધૂળ પર લીંપણ પ્રયત્નો કરવા પ્રયત્નો નિષ્ફળ જવા માટી પર પાણી છાંટવું સફાઈ કરવી પ્રયત્નો કરવા પ્રયત્નો નિષ્ફળ જવા માટી પર પાણી છાંટવું સફાઈ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હથેળી ખંજવાળવી હથેળીમાં ઘા પડવો ખંજવાળ આવવી મહેનત કરવી કંઈક મળવાની આશા રાખવી હથેળીમાં ઘા પડવો ખંજવાળ આવવી મહેનત કરવી કંઈક મળવાની આશા રાખવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો : આંખ ઠરવી પસંદ પડવું મૃત્યુ પામવું આંખે મોતીયા આવવા ઊંધ આવવી પસંદ પડવું મૃત્યુ પામવું આંખે મોતીયા આવવા ઊંધ આવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કોણીએ ગોળ લગાડવો ગણકારવું નહિં કાર્ય સાધના લાલચ આપવી ખૂબ ઠપકો આપવો ગોળ ગોળ કરવું ગણકારવું નહિં કાર્ય સાધના લાલચ આપવી ખૂબ ઠપકો આપવો ગોળ ગોળ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખુવાર થવું ક્રોધિત થવું ગુસ્સે થવું પાયમાલ થવું માલામાલ થવું ક્રોધિત થવું ગુસ્સે થવું પાયમાલ થવું માલામાલ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP