વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતના કયા મંત્રાલયમાં બાયોટેકનોલોજી વિભાગ 1986માં ઊભું કરવામાં આવ્યું ? પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રૂસ્તમ શું છે ? અવકાશયાન ઉપગ્રહ મિસાઈલ માનવરહિત વાયુયાન અવકાશયાન ઉપગ્રહ મિસાઈલ માનવરહિત વાયુયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતના સંયુક્ત રાષ્ટ્ર માટેના કયા કાયમી પ્રતિનિધિએ નિઃશસ્ત્રીકરણની કોન્ફરન્સ(CD)માં ભારપૂર્વક કહ્યું ભારત CTBTમાં પક્ષકાર 'હમણા પણ નહી, ક્યારેય નહી' (Not Now, Not Never) બનશે ? શિવશંકર મેનન શ્યામ શરણ લલિત માનસિંગ અરૂંધતી ઘોષ શિવશંકર મેનન શ્યામ શરણ લલિત માનસિંગ અરૂંધતી ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો ? થેલ્સ રોહીણી આઈઆરએસ આર્યભટ્ટ થેલ્સ રોહીણી આઈઆરએસ આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'આધાર’ વિશે ખરા વિધાનો જણાવો. આધાર 14 અંકની સંખ્યા છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને આધાર ભારતના રહેવાસી તરીકેનો પૂરાવો ગણી શકાય. આધાર 14 અંકની સંખ્યા છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને આધાર ભારતના રહેવાસી તરીકેનો પૂરાવો ગણી શકાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) S-400 એન્ટિ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ તાજેતરમાં ચર્ચામાં રહી હતી. આ સિસ્ટમ ક્યા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે ? રશિયા USA ઈઝરાયેલ ભારત-ઈઝરાયેલ સંયુક્ત રશિયા USA ઈઝરાયેલ ભારત-ઈઝરાયેલ સંયુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP