GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 1991ની નવી ઔદ્યોગિક નીતિ હેઠળ કેટલા ઉદ્યોગો જાહેરક્ષેત્ર માટે આરક્ષિત રાખેલ છે? 8 10 2 12 8 10 2 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ચક્રિય ફેરફારો શાને કારણે ઉદ્ભવે છે ? ભૂકંપ પુર આપેલ પૈકી કોઈ નહીં યુદ્ધ ભૂકંપ પુર આપેલ પૈકી કોઈ નહીં યુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કયું માલ અને સેવા કર (GST) માંથી બાકાત નથી ? આરોગ્ય સેવા વીજળી શિક્ષણ મનોરંજન આરોગ્ય સેવા વીજળી શિક્ષણ મનોરંજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Give synonym of 'Boring' Prosaic & Tame Different Tame Prosaic Prosaic & Tame Different Tame Prosaic ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘અજરાલ’ શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. વિશાળ અછત યમદૂત ભયંકર વિશાળ અછત યમદૂત ભયંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ટૂંકાગાળામાં પેઢી નુકસાન વેઠીને પણ ઉત્પાદન ચાલુ રાખશે જો ___ થાય. સરેરાશ આવક = સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ આવક ઘટતી હોય સરેરાશ આવક < સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતો હોય સરેરાશ આવક = સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ આવક ઘટતી હોય સરેરાશ આવક < સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP