વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતમાં કયા શહેરમાં વાયર બ્રોડબેન્ડ ઇન્ટરનેટથી 1gbps(1 giga bytes per second) ની ગતિની સગવડ આપવામાં આવનાર છે ?

મુંબઈ
હૈદરાબાદ
કલકત્તા
ચેન્નઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેના વિધાનોનો અભ્યાસ કરીને એ લાક્ષણિકતાઓ ધરાવતા વિશેષજ્ઞની ખરી ઓળખ કરો.
i.) તેઓ માળવાના વિક્રમાદિત્યના નવરત્નોમાં સ્થાન ધરાવતા હતા.
ii.) તેમણે "પંચસિદ્ધાંતિકા" નામનો ખગોળશાસ્ત્રનો ખૂબ અગત્યનો ગ્રંથ લખ્યો હતો.
iii.) તેઓ ભૂકંપની આગાહી કરી શકતા હતા તેમજ ભૂમિગત જળનો ખ્યાલ પણ મેળવી શકતા હતા.

મહાવીરાચાર્ય
વરાહમિહિર
બ્રહ્મગુપ્ત
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
“ઈનસેટ - 3DR" વિશે ખરાં વિધાનોની ઓળખ કરો.

આપેલ બંને
ઈનસેટ – 3DR 2211 કિગ્રા વજનનો અતિ આધુનિક ‌મૌસમ ઉપગ્રહ છે.
તેનું પ્રક્ષેપણ સપ્ટેમ્બર, 2016 માં GSLV - F05 દ્ધારા ‌સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રુસ્તમ-II વિશે ખરા વિધાનો પસંદ કરો.

તે સિન્થેટિક અપાર્ચર રડાર (SAR) ટેકનોલોજી ધરાવે છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
રુસ્તમ-II સ્વદેશ નિર્મિત માનવરહિત ડ્રોન છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મંગળ પર મિથેનની હાજરી શું સૂચવશે ?

મંગળ પર ખનિજોની પ્રચૂરતા
ભૂતકાળમાં કે વર્તમાનના કોઈ પ્રકારનું સજીવતંત્ર હોવાની સાબિતી
લાલ માટી પાછળનું રહસ્ય
મંગળ પર પાણીના પુરાવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP