Talati Practice MCQ Part - 6
એકસરખી કિંમતે બે પેન ખરીદવામાં આવી હતી. તેમાંની એક પેન 20% નફો લઈને તેમજ બીજી પેન 10% નુકસાન કરીને વેચવામાં આવી. તો બંને પેનની ખરીદ કિંમત પર કેટલા ટકા નફો કે નુકસાન થશે ?

5% નુકસાન
10% લાભ
10% નુકસાન
5% લાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, મારે એમને ત્યાં જવાનું છે'

પરિણામવાચક
અવતરણવાચક
સમુચ્ચયવાચક
શરતવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નાકલીટી ખેંચવી એટલે ?

હુકમ કરવો
આજીજી કરવી
નાક પર લીટી દોરવી
નાપાસ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રેડક્લિફ રેખા કયા દેશો વચ્ચે સીમા બનાવે છે ?

ભારત-અફઘાનિસ્તાન
ભારત-ચીન-અફઘાનિસ્તાન
ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશ
ભારત-પાકિસ્તાન-અફઘાનિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કઈ સમિતિએ મતદારની ઉંમર 18 વર્ષ કરવાની ભલામણ કરી હતી ?

તારકુંડે સિમિતિ
રાજેન્દ્ર સચ્ચર સમિતિ
શ્યામલાલ શકધર સમિતિ
બી.જી. ખેર સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
હડપ્પીય સભ્યતાનું સ્થળ કુંતાસી (બીબીનો ટીંબો) કયા જિલ્લામાં આવેલું છે ?

રાજકોટ
મોરબી
પોરબંદર
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP