કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્યા રાજનેતાની જયંતી મનાવવા માટે 20 ઓગસ્ટના રોજ ભારતભરમાં ‘સદભાવના દિવસ’ મનાવવામાં આવે છે ? રાજીવ ગાંધી ફિરોજ ગાંધી મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી ફિરોજ ગાંધી મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલ ઓ.ચંદ્રશેખરને ઓલિમ્પિકમાં કઈ રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું ? ફૂટબોલ એક પણ નહીં હોકી બેડમિન્ટન ફૂટબોલ એક પણ નહીં હોકી બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતના કયા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે ? શ્રી અભિનવ બિન્દ્રા શ્રી બજરંગ પુનિયા શ્રી નીરજ ચોપરા શ્રી રવી કમાર દહિયા શ્રી અભિનવ બિન્દ્રા શ્રી બજરંગ પુનિયા શ્રી નીરજ ચોપરા શ્રી રવી કમાર દહિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત અફઘાનિસ્તાનમાંથી ‘ગુરુ ગ્રંથ સાહિબ' ના કેટલા સ્વરૂપ લાવ્યું છે ? ચાર ત્રણ બે એક ચાર ત્રણ બે એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020નું માસ્કોટ શું હતું ? Stronger Miraitova Diversity Excitement Stronger Miraitova Diversity Excitement ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ કંપનીએ ભારતનું પ્રથમ ડિજિટલ વૈકલ્પિક રોકાણ ફંડ (AIF) લૉન્ચ કર્યું, જેના માધ્યમથી 1000 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રખાયું છે ? TPG ગ્રોથ કેપિટલ લિ. ASK ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ લિ. CVV કેપિટલ પાર્ટનર્સ લિ. એસ ગ્લોબલ પ્રાઈવેટ લિ. TPG ગ્રોથ કેપિટલ લિ. ASK ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ લિ. CVV કેપિટલ પાર્ટનર્સ લિ. એસ ગ્લોબલ પ્રાઈવેટ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP