Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
ધોની 20 દડામાં અનુક્રમે 2,1,4,2,3,4,1,4,1,1,6,6,4,1,2,1,2,1,2,6,6 રન ફટકારે છે. તો તેના રનનો મધ્યક અને બહુલક અનુક્રમે ___ અને ___ હશે.

3 અને 3
3 અને 2
આપેલ પૈકી એક પણ નહીં
3 અને 4

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
‘સ્વર’ શબ્દનું બંધારણ ક્યું છે ?

વ્યંજન + વ્યંજન + સ્વર + સ્વર + વ્યંજન
સ્વર + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર
વ્યંજન + સ્વર + વ્યંજન + વ્યંજન
વ્યંજન + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
આર. એસ. એસ. નું પુરૂ નામ જણાવો.

રાષ્ટ્રીય સેવા સંગઠન
રાષ્ટ્રીય સેવા સંસ્થાન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
રાષ્ટ્ર સેવા સંગઠના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP