સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શરૂનો સ્ટોક ₹ 20,000 ખરીદી ₹ 65,000 અને આખરેસ્ટોક ₹ 10,000 હોય તો માલસામાન ફેરબદલી દર કેટલો હશે?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ પેઢીમાં કંપનીના વળતરનો દર આવશ્યક દર કરતાં ઊંચો હોય છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપની એક યોજનામાં ₹10,00,000 રોકાણ કરવા માંગે છે, જેમાં ચાર વર્ષનો રોકડ પ્રવાહ અનુક્રમે ₹ 2,00,000, 3,00,000, 3,00,000 અને 6,00,000 થવાની ધારણા છે. 10%ના વટાવ અન્વયે ₹ 1 નું વર્તમાન મૂલ્ય પ્રથમ ચાર વર્ષ માટે અનુક્રમે 0.909, 0.826, 0.751 અને 0.683 છે, તો આ યોજનાનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેટલું હશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડઝ બોર્ડ (ASB) (હિસાબી ધોરણ પંચ) ની રચના ક્યારે થઈ ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
100 એકમોની ભારિત સરેરાશ ₹ 280 છે. તેમાંથી 40 એકમોની કુલ પડતર ₹ 10,000 છે. તો બાકીના એકમોની એકમદીઠ પડતર કેટલી હશે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પાઘડીનું મૂલ્યાંકન કરતી વખતે ધંધામાં રોકાયેલી મૂડી કે સરેરાશ રોકાયેલી મૂડી નક્કી કરતી વખતે કયા પ્રકારનાં રોકાણો ધ્યાનમાં લેવાતાં નથી ?