વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈન્ટરનેશનલ ફ્લિટ રિવ્યુ, 2016માં ભારતના શસસ્ત્ર સેનાના પ્રમુખ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ક્યા યુદ્ધ જહાજમાં સવાર થયા હતા ? INS સુમિત્રા INS વિક્રમાદિત્ય INS હદેઈ INS વિરાટ INS સુમિત્રા INS વિક્રમાદિત્ય INS હદેઈ INS વિરાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ચાશ્મા-3 (Chasma-III) એ કયા દેશનો આણ્વિક પ્લાન્ટ છે ? ચીન પાકિસ્તાન દક્ષિણ કોરિયા જાપાન ચીન પાકિસ્તાન દક્ષિણ કોરિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના (RGGVY) વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ બંને તેનો લક્ષ દરેક ગ્રામીણ ઘરના વિદ્યુતીકરણનો છે. આપેલ પૈકી કોઈ નહીં યોજના 11મી પંચવર્ષીય યોજના દરમિયાન લાગુ કરવામાં આવી હતી. આપેલ બંને તેનો લક્ષ દરેક ગ્રામીણ ઘરના વિદ્યુતીકરણનો છે. આપેલ પૈકી કોઈ નહીં યોજના 11મી પંચવર્ષીય યોજના દરમિયાન લાગુ કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ચીન દ્વારા સ્થાપિત વિશ્વનો પ્રથમ ક્વૉન્ટમ ઉપગ્રહ “મિસિયસ''નો ઉદ્દેશ શું છે ? સૌરકલંકનો અભ્યાસ જૈવવિવિધતાનો અભ્યાસ હેક પ્રૂફ સંચાર વ્યવસ્થા ગ્લોબલ વોર્મિંગનો અભ્યાસ સૌરકલંકનો અભ્યાસ જૈવવિવિધતાનો અભ્યાસ હેક પ્રૂફ સંચાર વ્યવસ્થા ગ્લોબલ વોર્મિંગનો અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં સ્વદેશ નિર્મિત પ્રથમ સબમરીન કઈ હતી ? INS ચક્ર INS પ્રહાર INS જલપરી INS શાલ્કી INS ચક્ર INS પ્રહાર INS જલપરી INS શાલ્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓગસ્ટ, 2016 માં ભારતની પહેલી સશસ્ત્ર પરમાણુ સબમરીનનો નૌકાદળમાં સમાવેશ કરવામાં આવેલ છે, તેનું નામ ___ છે. આઈ.એન.એસ. વિરાટ આઈ.એન.એસ. તેજસ આઈ.એન.એસ. અરિહંત આઈ.એન.એસ. વિક્રાંત આઈ.એન.એસ. વિરાટ આઈ.એન.એસ. તેજસ આઈ.એન.એસ. અરિહંત આઈ.એન.એસ. વિક્રાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP