GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તાજેતરમાં ફેબ્રુઆરી - 2016માં નિમણૂંક પામેલ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ (ચીફ જસ્ટીસ)નું નામ જણાવો. પી.એસ. આયંગર કે.એસ. રાધાક્રિશ્નન ભાસ્કર ભટ્ટાચાર્ય આર. સુભાષ રેડ્ડી પી.એસ. આયંગર કે.એસ. રાધાક્રિશ્નન ભાસ્કર ભટ્ટાચાર્ય આર. સુભાષ રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) શરીરનાં ક્યા ભાગમાં રુધિર શુદ્ધ બને છે ? (O2 યુક્ત બને છે) ક્ષેપક હ્રદય ફેફસાં કર્ણક ક્ષેપક હ્રદય ફેફસાં કર્ણક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે આપેલ વાક્યમાંથી ‘નિપાત’ શોધીને જણાવો.તમારે માત્ર દસ વખત બોલવાનું છે. વખત તમારે માત્ર દસ વખત તમારે માત્ર દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મધમાખીના વિષે (ઝેર)માં ક્યો પદાર્થ હોય છે ? કેલ્શિયમ ફોસ્ફેટ મેલીટિન લાઈમ પેપ્સિન કેલ્શિયમ ફોસ્ફેટ મેલીટિન લાઈમ પેપ્સિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચેની પંક્તિનો છંદ ઓળખાવો.નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન;સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. ચોપાઈ હરિગીત સવૈયા દોહરો ચોપાઈ હરિગીત સવૈયા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? એન. ગોપાલાસ્વામી આયંગર એસ. ચેન્નારેડી ટી. એન. સત્યપંથી આર. કે. સુબ્રમણ્યમ એન. ગોપાલાસ્વામી આયંગર એસ. ચેન્નારેડી ટી. એન. સત્યપંથી આર. કે. સુબ્રમણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP