રમત-ગમત (Sports) રાષ્ટ્રપતિ દ્વારા એપ્રિલ 2016માં કયા મહિલા ખેલાડીની રાજ્યસભામાં નિમણૂંક કરવામાં આવી છે ? સાનિયા મિર્ઝા સાઈના નેહવાલ મેરી કોમ પી.વી.સિંધુ સાનિયા મિર્ઝા સાઈના નેહવાલ મેરી કોમ પી.વી.સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) અર્જુન એવોર્ડ મેળવનાર હોકીનો પ્રથમ ખેલાડી કોણ હતો ? પરમ સિંઘ ગુરબક્ષસિંહ પ્રીતિપાલ સિંહ અશોકકુમાર પરમ સિંઘ ગુરબક્ષસિંહ પ્રીતિપાલ સિંહ અશોકકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કૉલેજ સ્પોર્ટ્સ લીગ 2017-2018 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં દ્વિતીય વિજેતા સ્કૂલ / કોલેજની ટીમનો કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ? રૂ. 3,50,000 રૂ. 2,50,000 રૂ. 4,50,000 રૂ. 2,00,000 રૂ. 3,50,000 રૂ. 2,50,000 રૂ. 4,50,000 રૂ. 2,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઓલિમ્પિકસ 2016 ક્યાં યોજાઈ હતી ? રીયો-ડી-જાનેરો સિઓલ પેરિસ ચીન રીયો-ડી-જાનેરો સિઓલ પેરિસ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચે દર્શાવેલ જોડ પૈકી અયોગ્ય જોડ શોધો. લિએન્ડર પેસ - બેડમિન્ટન કે.ડી.જાધવ - કુસ્તી કર્ણમ મલ્લેશ્વરી - વેઈટ લીફટીંગ અભિનવ બિન્દ્રા - ઍર રાયફલ શુટીંગ લિએન્ડર પેસ - બેડમિન્ટન કે.ડી.જાધવ - કુસ્તી કર્ણમ મલ્લેશ્વરી - વેઈટ લીફટીંગ અભિનવ બિન્દ્રા - ઍર રાયફલ શુટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કબડ્ડી વર્લ્ડકપ - 2016 ના ભારતીય ટીમના કેપ્ટનનું નામ શું હતું ? અનુપ કુમાર યોગેશકુમાર અજય કુમાર રાહુલ ચૌધરી અનુપ કુમાર યોગેશકુમાર અજય કુમાર રાહુલ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP