કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ગુજરાતી ભાષાનો બાળ સાહિત્ય પુરસ્કાર - 2020 કોને એનાયત કરાયો ?

ગોપાલ પારેખ
નટવર પટેલ
દિકપાલસિંહ જાડેજા
કિરીટ ગૌસ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતીય રેલ્વેએ રેલ પ્રવાસ દરમિયાન ફરિયાદો તથા પૂછપરછ માટે વિવિધ હેલ્પલાઈન નંબરોને કારણે થતી અસુવિધાને દૂર કરવા માટે કયો હેલ્પલાઈન નંબર શરૂ કર્યો ?

142
149
139
137

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
ઉત્પાદનની ક્ષમતાની દૃષ્ટિએ ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં વિકસાવવામાં આવી રહ્યો છે ?

આંધ્ર પ્રદેશ
તેલંગાણા
ગુજરાત
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં અતુલ દીક્ષિત ગેબરઝેબો પ્રાઈઝ, 2021 જીતનારા પ્રથમ ભારતીય ગણિતશાસ્ત્રી બન્યા છે, તેઓ ભારતની કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ?

IIT, બોમ્બે
IIT, ગાંધીનગર
IIT, મદ્રાસ
SVNIT, સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP