કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતના કયા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે ? શ્રી અભિનવ બિન્દ્રા શ્રી નીરજ ચોપરા શ્રી બજરંગ પુનિયા શ્રી રવી કમાર દહિયા શ્રી અભિનવ બિન્દ્રા શ્રી નીરજ ચોપરા શ્રી બજરંગ પુનિયા શ્રી રવી કમાર દહિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા ગુજરાતી સાહિત્યકારના જન્મદીનની યાદમાં ‘વિશ્વ ગજરાતી ભાષા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? પ્રેમાનંદ દયારામ કવિ નર્મદ દલપતરામ પ્રેમાનંદ દયારામ કવિ નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020નું અપડેટ થયેલું સુત્ર (Motto) શું હતું ? Faster, Higher, Stronger- Together Faster, stronger - Higher - Quality આપેલ પૈકી કોઈ નહીં Faster, Higher, Together Faster, Higher, Stronger- Together Faster, stronger - Higher - Quality આપેલ પૈકી કોઈ નહીં Faster, Higher, Together ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી કલ્યાણ સિંહે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કેટલી વખત સેવા આપી છે ? બે પાંચ ત્રણ ચાર બે પાંચ ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) રિયલ એસ્ટેટ કન્સલટન્ટ કુશમેન એન્ડ વેકફિલ્ડ અનુસાર, ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે ___ સૌથી આકર્ષક મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર બની ગયું છે. બીજું ત્રીજું ચોથું પ્રથમ બીજું ત્રીજું ચોથું પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં રામસર સાઈટમાં ગુજરાતના વઢવાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે તે ગુજરાતના કયા જિલ્લામાં સ્થિત છે ? વડોદરા અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ વડોદરા અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP