કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ઈથેનોલ પ્રોડક્શન પ્રમોશન પોલિસી 2021 બનાવનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

બિહાર
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
ત્યજી દેવાયેલા બાળકોના પુનર્વસન માટે કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશે 'હરિહર નીતિ' શરૂ કરી છે ?

બિહાર
ઉત્તરાખંડ
હરિયાણા
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કેન્દ્ર સરકારે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881ની કલમ 25 મુજબ ___ ના રોજ આંબેડકર જયંતી નિમિત્તે જાહેર રજા ઘોષિત કરી હતી.

14 એપ્રિલ
15 એપ્રિલ
16 એપ્રિલ
11 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP