કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કયા દેશના દરિયાકિનારે ઘાતક શેવાળના કારણે લગભગ 4200 ટન જેટલી સાલમન માછલીઓ મૃત મળી આવી ?

બ્રાઝિલ
જાપાન
ઇંગ્લેન્ડ
ચિલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અંગે ખોટી જોડી પસંદ કરો.

શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - મહર્ષિ
શ્રેષ્ઠ હિન્દી અભિનેતા - મનોજ બાજપાઈ
શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - છિછોરે
શ્રેષ્ઠ અભિનેત્રી - કંગના રણૌત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP