કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ભારત ક્યા દેશ સાથે ઊર્જા, સંરક્ષણ, અર્થવ્યવસ્થા સહિતના ક્ષેત્રોમાં સહયોગ પહેલ માટે સહમત થયું ?

એક પણ નહીં
UAE
આપેલ બંને
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ક્યા દેશની પહેલ એગ્રિકલ્ચર ઈનોવેશન મિશન ફોર ક્લાઈમેટમાં ભારત સામેલ થયું ?

એક પણ નહીં
અમેરિકા
આપેલ બંને
UAE

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
મેનહોલને સાફ કરવા માટે રોબોટિક્સ સ્કેવેન્જર્સનો ઉપયોગ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
કેરળ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP