GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ગુજરાતમાં 'માં વાત્સલ્ય યોજના' હેઠળ નીચેના પૈકી કોને લાભ મળે છે ? ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ આશા બહેનો પત્રકારો વાર્ષિક રૂ. 2.50 લાખ કે તેથી ઓછી આવકવાળા મધ્યમ વર્ગના પરીવારો આપેલ તમામ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ આશા બહેનો પત્રકારો વાર્ષિક રૂ. 2.50 લાખ કે તેથી ઓછી આવકવાળા મધ્યમ વર્ગના પરીવારો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી કઈ માલસામાન અંકુશ ટેકનિક નથી ? ધીમી ગતિ અને બિનગતિવાળી વસ્તુઓ પર નિયંત્રણ એબીસી વિષ્લેષણ સ્ટોર્સ ખાતાવહી નિભાવવી કાચા માલની સપાટીઓ નક્કી કરવી ધીમી ગતિ અને બિનગતિવાળી વસ્તુઓ પર નિયંત્રણ એબીસી વિષ્લેષણ સ્ટોર્સ ખાતાવહી નિભાવવી કાચા માલની સપાટીઓ નક્કી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 બજાર વિભાગોના મૂલ્યાંકન દ્વારા જે બજાર વિભાગ પસંદ કરવામાં આવે તેને શું કહે છે ? મૂળભૂત બજાર સંશોધિત બજાર લક્ષ્યાંકિત બજાર આધાર બજાર મૂળભૂત બજાર સંશોધિત બજાર લક્ષ્યાંકિત બજાર આધાર બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ઉપાડ ખાતાનો ___ ખાતામાં સમાવેશ થાય છે. વ્યક્તિ ઉપજ-ખર્ચ મિલકત આપેલ પૈકી એક પણ નહીં વ્યક્તિ ઉપજ-ખર્ચ મિલકત આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અંદાજીત ખર્ચ અને નુકસાનની નોંધણી કરવી જ્યારે અંદાજીત આવક અને નફાની નોંધ ન કરવી એ ક્યા હિસાબી ખ્યાલમાં સૂચવેલ છે ? પ્રગટીકરણનો ખ્યાલ સાતત્યનો ખ્યાલ રૂઢિગત ખ્યાલ નાણાના માપનનો ખ્યાલ પ્રગટીકરણનો ખ્યાલ સાતત્યનો ખ્યાલ રૂઢિગત ખ્યાલ નાણાના માપનનો ખ્યાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે ? SEBI IRDA આપેલ પૈકી એક પણ નહીં RBI SEBI IRDA આપેલ પૈકી એક પણ નહીં RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP