GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકાગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને ___ કહેવામાં આવે છે. CRR કેશ રિઝર્વ રેશિયો SLR રિવર્સ રેપોરેટ રેપોરેટ CRR કેશ રિઝર્વ રેશિયો SLR રિવર્સ રેપોરેટ રેપોરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? બોટાદ અમદાવાદ મોરબી ભાવનગર બોટાદ અમદાવાદ મોરબી ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એસેસી એ અગાઉથી ભરેલો કર નિયમિત આકારણી વખતે નક્કી થયેલ રકમથી વધુ હોય તો આકારણી વર્ષની શરૂઆતથી રિફંડ મંજૂર કરવાની તારીખ સુધી સરકાર વાર્ષિક ___ સાદું વ્યાજ આપશે. 4% 12% 6% 8% 4% 12% 6% 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ સંગ્રામ સમયે અનેક મુખપત્રો પ્રગટ કર્યા, અનેક સંસ્થાઓની રચના કરી તેમજ લોકો દ્વારા તેમને બિરૂદ પણ આપવામાં આવ્યા. આ બાબતને અનુલક્ષીને નીચના જોડકા જોડો.(a) નવજીવન સાપ્તાહિક(b) ધી ઈન્ડિયન હોમરૂલ સોસાયટી(c) પ્રજા હિતવર્ધક સભા(d) બોંબ બનાવવાની રીતો બતાવતી પુસ્તિકા(1) ઊકાભાઈ પ્રભુદાસ(2) નરસિંહભાઈ ઈશ્વરભાઈ(3) મોહનદારા ગાંધી(4) શ્યામજી કૃષ્ણ વર્મા b-1, c-2, d-4, a-3 a-3, d-2, c-4, b-1 d-4, a-1, b-2, c-3 c-1, a-3, b-4, d-2 b-1, c-2, d-4, a-3 a-3, d-2, c-4, b-1 d-4, a-1, b-2, c-3 c-1, a-3, b-4, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ધંધાની ખરીદી વખતે પાઘડી શોધવા માટે નીચેના ક્યા સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે ? પાઘડી = કુલ મિલકતો – ધંધાની ખરીદ કિંમત પાઘડી = ખરીદ કિંમત – કુલ મિલકતો પાઘડી = ચોખ્ખી મિલકતો – ધંધાની ખરીદ કિંમત પાઘડી = ધંધાની ખરીદ કિંમત – ચોખ્ખી મિલકતો પાઘડી = કુલ મિલકતો – ધંધાની ખરીદ કિંમત પાઘડી = ખરીદ કિંમત – કુલ મિલકતો પાઘડી = ચોખ્ખી મિલકતો – ધંધાની ખરીદ કિંમત પાઘડી = ધંધાની ખરીદ કિંમત – ચોખ્ખી મિલકતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 15% થી વધુ પરંતુ 20% થી ઓછું ડિવિડન્ડ (ભરપાઈ શેર મૂડીના) જાહેર કરવામાં આવે તો નફાના કેટલા ટકા અનામત ખાતે ફાળવવા જોઇએ ? ચાલુ વર્ષના નફાના 2.5% આપેલ પૈકી એક પણ નહીં ચાલુ વર્ષના નફાના 5% ચાલુ વર્ષના નફાના 7.5% ચાલુ વર્ષના નફાના 2.5% આપેલ પૈકી એક પણ નહીં ચાલુ વર્ષના નફાના 5% ચાલુ વર્ષના નફાના 7.5% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.