કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ભારતનું પ્રથમ 'સ્પોર્ટસ આર્બિટ્રેશન સેન્ટર ઓફ ઈન્ડિયા’ નું ઉદઘાટન કયા કર્યું ? ગુજરાત નવી દિલ્હી હરિયાણા કર્ણાટક ગુજરાત નવી દિલ્હી હરિયાણા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે બાળકોમાં ઓરલ હાઈજીન જાળવી રાખવા અંગે જાગૃતિ ફેલાવવા માટે દ્વિભાષી મોબાઈલ એપ્લિકેશન Healthy Smile લૉન્ચ કરી ? AIIMS સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એક પણ નહીં AIIMS સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા સંગઠને ક્રિપ્ટોકરન્સી અંગેનો “ગ્લોબલ ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ’ જારી કર્યો છે ? વર્લ્ડ બેંક IMF UNCTAD ADB વર્લ્ડ બેંક IMF UNCTAD ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યની કરુપ્પુર કલમકારી પેન્ટિંગને GI ટૅગ અપાયું છે ? કર્ણાટક કેરળ ઓડિશા તમિલનાડુ કર્ણાટક કેરળ ઓડિશા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જારી FIFA (ફેડરેશન ઈન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન) રેન્કિંગ 2021માં ભારતનું સ્થાન કેટલામું છે ? 106 111 88 116 106 111 88 116 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશના પરમાણુ બોમ્બ કાર્યક્રમના જનક અથવા પરમાણુ નાયક ડૉ.અબ્દુલ કાદિર ખાનનું નિધન થયું ? બાંગ્લાદેશ અમેરિકા પાકિસ્તાન બ્રિટન બાંગ્લાદેશ અમેરિકા પાકિસ્તાન બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP