કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
એ ચેન્જિંગ ક્લાઈમેટ ફોર ડેરી નામક વાર્ષિક બેઠકનું આયોજન ક્યા કરાશે ?

લંડન
કોપનહેગન
નવી દિલ્હી
વોશિંગ્ટન ડીસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા દેશમાં સ્થિત ‘માઉન્ટ એસો’ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો ?

ઈન્ડોનેશિયા
વિયેતનામ
ઓસ્ટ્રેલિયા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ગુજરાતના ક્યા જિલ્લામાં ભેંસની બન્ની ઓલાદના ભારતના પ્રથમ IVF(ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન) વાછરડાનો જન્મ થયો ?

જામનગર
ગીર સોમનાથ
મહેસાણા
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP