કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
શ્રી મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ 2 ઓક્ટોબર કયા દિવસ તરીકે ઉજવાય છે ? 1. વિશ્વ અહિંસા દિવસ 2. વિશ્વ સ્વચ્છતા દિવસ 3. સ્વચ્છ ભારત દિવસ 4. સ્વસ્થ ભારત દિવસ યોગ્ય વિકલ્પ પંસદ કરો.
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં એશિયન ઈન્ફાસ્ટક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)ના બોર્ડ ઓફ ગવર્નર્સની છઠ્ઠી વાર્ષિક બેઠકમાં નાણાંમંત્રી નિર્મલા સીતારામને ભાગ લીધો હતો તેની અધ્યક્ષતા ક્યા દેશે કરી હતી ?