કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જાહેર થયેલી ફોર્બ્સની યાદી અનુસાર, સૌથી અમીર ભારતીય તરીકે કોણ પ્રથમ ક્રમે છે ? રતન નાના એક પણ નહીં ગૌતમ અદાણી મુકેશ અંબાણી રતન નાના એક પણ નહીં ગૌતમ અદાણી મુકેશ અંબાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) જળજીવન મિશન હેઠળ ક્યા વર્ષ સુધીમાં દરેક ગ્રામીણ પરિવારને પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 55 લીટર પાણી પુરવઠો આપવાનો લક્ષ્યાંક છે ? વર્ષ 2026 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા વર્ષ સુધીમાં કૂતરાંથી પ્રસરતા હડકવાની નાબૂદી માટે નેશનલ એક્શન પ્લાન શરૂ કર્યો છે ? વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2030 વર્ષ 2040 વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2030 વર્ષ 2040 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ કંપનીએ ઇન્ડિયા ગ્રીન એનર્જી એવોર્ડ 2020 જીત્યો ? TVS Honda Suzuki Hero TVS Honda Suzuki Hero ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) દોહા (કતાર)માં આયોજિત 2021નું IBSF 6-રેડ સ્નૂકર વર્લ્ડ કપ કોણ જીત્યો ? આદિત્ય મહેતા માર્ક સેલ્બી બાબર મસીહ પંકજ અડવાણી આદિત્ય મહેતા માર્ક સેલ્બી બાબર મસીહ પંકજ અડવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) રામેશ્વરમને તમિલનાડુના મુખ્ય ભૂમિ ભાગ સાથે જોડતો ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજનું નામ જણાવો. વેમ્બનાડ રેલ બ્રિજ પમ્બન રેલવે બ્રિજ નેહરુ સેતુ બ્રિજ બોગિબિલ રેલ બ્રિજ વેમ્બનાડ રેલ બ્રિજ પમ્બન રેલવે બ્રિજ નેહરુ સેતુ બ્રિજ બોગિબિલ રેલ બ્રિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP