કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કયા રેલવે ઝોન દ્વારા ત્રિશૂલ અને ગરૂડ નામની બે લાંબા અંતરની માલગાડીઓ ચલાવવામાં આવી ? ઉત્તર રેલવે દક્ષિણ-મધ્ય રેલવે પશ્ચિમ રેલવે દક્ષિણ રેલવે ઉત્તર રેલવે દક્ષિણ-મધ્ય રેલવે પશ્ચિમ રેલવે દક્ષિણ રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં KVICએ વિશ્વનો સૌથી મોટો ખાદી રાષ્ટ્રીય ધ્વજનું ઉદ્ઘાટન ક્યા કર્યું ? નવી દિલ્હી જયપુર દેહરાદૂન લેહ નવી દિલ્હી જયપુર દેહરાદૂન લેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતનું પ્રથમ હાઈરાઈઝ ઓવરહેડ સાધનો સાથેની રેલ સુવિધાયુક્ત પોર્ટ (બંદર) કયું બન્યું ? મુંદ્રા કંડલા પીપાવાવ વેરાવળ મુંદ્રા કંડલા પીપાવાવ વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 12 ઓક્ટોબર, 2021ના રોજ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)નો સ્થાપના દિવસ મનાવાયો. NHRCની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? 1993 1997 1985 1989 1993 1997 1985 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વિદેશ મંત્રી એસ. જયશંકરે કયા દેશમાં ‘ભૂદાન ગ્રોવ' તકતીનું અનાવરણ કર્યું ? ઈઝરાયેલ રશિયા સ્લોવેનિયા ક્રોએશિયા ઈઝરાયેલ રશિયા સ્લોવેનિયા ક્રોએશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે માલાબાર સમુદ્રી યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો ? આપેલ તમામ ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન આપેલ તમામ ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP