કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાંથી રાષ્ટ્રવ્યાપી નદી પશુપાલન કાર્યક્રમ શરૂ કરાયો ? ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સાચુ / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. લાલ બહાદુરશાસ્ત્રીનો જન્મ મુગલસરાય, ઉત્તર પ્રદેશમાં થયો હતો. 2 ઓક્ટોબરના રોજ લાલ બહાદુર શાસ્ત્રી જયંતી મનાવાય છે. લાલ બહાદુર શાસ્ત્રી સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન હતા. આપેલ તમામ લાલ બહાદુરશાસ્ત્રીનો જન્મ મુગલસરાય, ઉત્તર પ્રદેશમાં થયો હતો. 2 ઓક્ટોબરના રોજ લાલ બહાદુર શાસ્ત્રી જયંતી મનાવાય છે. લાલ બહાદુર શાસ્ત્રી સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન હતા. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નવી દિલ્હી ખાતે આવેલા શ્રી લાલબહાદુર શાસ્ત્રીનું સમાધી સ્થળ કયા નામે ઓળખાય છે ? નારાયણઘાટ વિજયઘાટ અભયઘાટ કિસાનઘાટ નારાયણઘાટ વિજયઘાટ અભયઘાટ કિસાનઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ICMR ડ્રોન રિસ્પોન્સ એન્ડ આઉટરિચ ઈન નોર્થ ઈસ્ટ (i-Drone) અંતગત મેક ઈન ઈન્ડિયા અંતર્ગત બનેલા ડ્રોનનો COVID-19 રસી પહોંચાડવામાં ઉપયોગ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? નાગાલેન્ડ ત્રિપુરા મેઘાલય મણિપુર નાગાલેન્ડ ત્રિપુરા મેઘાલય મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) GAIL ભારતનો સૌથી મોટો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના કરશે, તેની ક્ષમતા કેટલી હશે ? 50 MW 10 MW 100 MW 20 MW 50 MW 10 MW 100 MW 20 MW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા સંગઠને ક્રિપ્ટોકરન્સી અંગેનો “ગ્લોબલ ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ’ જારી કર્યો છે ? ADB UNCTAD વર્લ્ડ બેંક IMF ADB UNCTAD વર્લ્ડ બેંક IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP