કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ભારતીય સૈન્યની કઈ રેજિમેન્ટની કેમ્બ્રિયન પેટ્રોલ અભ્યાસમાં સ્વર્ણ પદકથી સન્માનિત કરવામાં આવી ?

બિહાર રેજિમેન્ટ
ગોરખા રાઈફલ્સ
રાજપુતાના રાઈફલ્સ
ઘરવાલ રેજિમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં વર્ષ 2021નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ?

ગુઈદો ઈમ્બેન્સ
આપેલ તમામ
જોશુઆ એગ્રિસ્ટ
ડેવિડ કાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP