કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા મંત્રાલય/વિભાગે બેક્ટેરિયલ વાયરલ સંક્રમણની દેખરેખ માટે ભારતનું પ્રથમ વન હેલ્થ કન્સોર્ટિયમ લૉન્ચ કર્યું ? બાયોટેકનોલોજી વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એક પણ નહીં બાયોટેકનોલોજી વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે જયનગર-કુર્થા રેલ લિંક ક્યા દેશને સોંપી ? નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ભૂટાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જારી ગ્લોબલ હંગર ઈન્ડેક્સ, 2021માં ભારતનું સ્થાન કેટલામું છે ? 105 111 101 98 105 111 101 98 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે 2050 સુધીમાં નેટ ઝીરો માટે સૈદ્ધાંતિક સમર્થન આપ્યુ છે ? જાપાન ઓસ્ટ્રેલિયા નોર્વે ચીન જાપાન ઓસ્ટ્રેલિયા નોર્વે ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતે ક્યા દેશની નૌસેના સાથે N2N સંવાદ યોજવા માટે ટર્મ્સ ઓફ રેફરન્સ પર હસ્તાક્ષર કર્યા છે ? ઓસ્ટ્રેલિયા રશિયા જાપાન ફાન્સ ઓસ્ટ્રેલિયા રશિયા જાપાન ફાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે માલાબાર સમુદ્રી યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો ? જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા આપેલ તમામ જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP