ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમીરને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે. - આ પંક્તિ નો છંદ જણાવો. વ્યાજસ્તુતિ રૂપક ઉપમા અનન્વય વ્યાજસ્તુતિ રૂપક ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મોહનલાલ પટેલ રાજેન્દ્ર શાહ મણિલાલ પટેલ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મોહનલાલ પટેલ રાજેન્દ્ર શાહ મણિલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ? ધ્વનિ ઉષા-સંધ્યા યાત્રા યુગવંદના ધ્વનિ ઉષા-સંધ્યા યાત્રા યુગવંદના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાળશિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી માં' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો. મનુભાઈ પંચોળી માનભાઈ ભટ્ટ ગિજુભાઈ બધેકા ઠક્કરબાપા મનુભાઈ પંચોળી માનભાઈ ભટ્ટ ગિજુભાઈ બધેકા ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના ગ્રંથ ભંડારો સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું ? જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયવીણા' અને 'વિવર્તલીલા' કોની રચનાઓ છે ? રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા હરીન્દ્ર દવે નાનાલાલ રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા હરીન્દ્ર દવે નાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP