રમત-ગમત (Sports)
સૌપ્રથમ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર હોકીનો ખેલાડી કોણ હતો ?

કે.ડી. સિંઘ (બાબુ)
આર.એસ. જેન્ટલ
લેસ્લે કલોડિયમ
બલવીર સિંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ક્રિકેટના ઈતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે અને કયા દેશ વચ્ચે રમાઈ હતી ?

1880 ઇંગ્લેન્ડ - વેસ્ટ ઈન્ડિઝ
1877 ઓસ્ટ્રેલિયા - ઇંગ્લેન્ડ
1879 ઓસ્ટ્રેલિયા - દક્ષિણ આફ્રિકા
1879 ઓસ્ટ્રેલિયા - ન્યૂઝીલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો કયો છે ?

બાસ્કેટ બોલ કોર્ટ
સ્કેવ્શ કોર્ટ
લોન ટેનીસ કોર્ટ
બેડમિન્ટન કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
વર્લ્ડ ઓલિમ્પિક એસોસિયેશન સાથે જોડાયેલ Non Profit Organisation કે જે દિલ્હીમાં આવેલ છે અને રમતવીરોના હિતમાં કામ કરનાર છે તેનું નામ શું છે ?

IOA
AAI
AOI
OAI

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP