રમત-ગમત (Sports)
ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો ‘અર્જુન એવોર્ડ' કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ?
રમત-ગમત (Sports)
'રાઉન્ડ આર્મ બૉલિંગ' શબ્દ ક્યા ખેલ / રમત સાથે સબંધિત છે ?
રમત-ગમત (Sports)
ધ્યાનચંદ એક સુપ્રસિદ્ધ ખેલાડી હતા. તે કઈ રમત રમતા હતાં ?
રમત-ગમત (Sports)
લન્ડન ઓલમ્પિક -2012માં ભારતને કુલ કેટલા મેડલ મળ્યા છે ?
રમત-ગમત (Sports)
રિયો પેરા ઓલિમ્પિકમાં ભારતને કુલ કેટલા ચંદ્રકો મળેલ છે ?
રમત-ગમત (Sports)
કઈ પહેલી ભારતીય મહિલાએ એન્ટાર્કટિકાના સમુદ્રમાં 1.4 માઈલનું અંતર 52 મિનિટમાં તરીને પૂરું કર્યુ ?