ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં સ્પીડ પોસ્ટ સેવા કયા વર્ષથી શરૂ કરવામાં આવી ? ઈ.સ. 1992થી ઈ.સ. 1963થી ઈ.સ. 1970થી ઈ.સ. 1986થી ઈ.સ. 1992થી ઈ.સ. 1963થી ઈ.સ. 1970થી ઈ.સ. 1986થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જ્યારે RBIને સરકારી જામીનગીરીઓ વેચીને બેન્કો RBI પાસેથી નાણા ઉછીના લે તે દરને ___ કહે છે. કોલ મની રેટ રેપો રેટ આપેલ પૈકી એક પણ નહીં રિવર્સ રેપો રેટ કોલ મની રેટ રેપો રેટ આપેલ પૈકી એક પણ નહીં રિવર્સ રેપો રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કોલસા ખનન ઉદ્યોગનું ક્યારે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું ? 1957 એકેય નહીં 1972 1963 1957 એકેય નહીં 1972 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય ? આયાત અવેજીકરણ વૈશ્વિકીકરણ ઉદારીકરણ ખાનગીકરણ આયાત અવેજીકરણ વૈશ્વિકીકરણ ઉદારીકરણ ખાનગીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ટૂંકી મુદતનું ખેતીવિષયક ધિરાણ કોણ કરે છે ? ગ્રામ પંચાયત પ્રાથમિક સેવા સહકારી મંડળી ગ્રામસેવક જિલ્લા ખેતીવાડી અધિકારી ગ્રામ પંચાયત પ્રાથમિક સેવા સહકારી મંડળી ગ્રામસેવક જિલ્લા ખેતીવાડી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વિદેશી હૂંડિયામણ સંચાલન ધારો કયા વર્ષે આવ્યો. ઈ.સ. 1991 ઈ.સ. 1980 ઈ.સ. 1999 ઈ.સ. 1973 ઈ.સ. 1991 ઈ.સ. 1980 ઈ.સ. 1999 ઈ.સ. 1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP