રાજેન્દ્ર કેશવલાલ શાહ (28ᵀᴴ January, 1913 to 2ᴺᴰ January, 2010) ગુજરાતી કવિ હતા. તમણે 20 કરતાં વધુ કાવ્ય અને ગીત સંગ્રહો પ્રકાશિત કર્યા હતા, જેમાંના મુખ્યત્વે પ્રકૃતિ સૌંદર્ય અને સ્થાનિક લોકોના રોજિંદા જીવન તેમજ માછીમાર સમુદાય પર હતા. ગુજરાતી સાહિત્યમાં તેમને ગાંધીયુગ પછીના કવિઓમાં અગ્રણી ગણવામાં આવે છે.
જન્મ :- 28ᵀᴴ January, 1913 (કપડવંજ, ગુજરાત)
મૃત્યુ :- 2ᴺᴰ January, 2010 (મુંબઈ, મહારાષ્ટ્ર)
ઉપનામ :- રામવૃંદાવાની
મુખ્ય રચનાઓ :- ધ્વનિ (1951), શાંત કોલાહલ (1962), વિષાદને સાદ
મુખ્ય પુરસ્કાર :- કુમાર સુવર્ણ ચંદ્રક (1947), રણજિતરામ સુવર્ણ ચંદ્રક (1956), સાહિત્ય અકાદમી એવોર્ડ (1963), નરસિંહ મેહતા એવોર્ડ (1992), જ્ઞાનપીઠ એવોર્ડ (2001)