ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ?

રમેશ પારેખ
હસમુખ પાઠક
સુરેશ જોષી
લાભશંક્ર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ?

શ્યામ સાધુ
મૃગેશ શાહ
નટવરલાલ પંડયા
રતિલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગની દહીવાલા એ કયા અખબારમાં કાવ્યકટાક્ષ લેખનમાં કામ કરેલ છે ?

સંદેશ
ગુજરાત મિત્ર
ગુજરાત સમાચાર
દિવ્ય ભાસ્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP