કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતીય મૂળના નેતા અનીતા આનંદ ક્યા દેશના સંરક્ષણ મંત્રી બન્યા ? ડેન્માર્ક કેનેડા ફાન્સ બ્રિટન ડેન્માર્ક કેનેડા ફાન્સ બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જાહેર થયેલી ફોર્બ્સની યાદી અનુસાર, સૌથી અમીર ભારતીય તરીકે કોણ પ્રથમ ક્રમે છે ? મુકેશ અંબાણી રતન નાના ગૌતમ અદાણી એક પણ નહીં મુકેશ અંબાણી રતન નાના ગૌતમ અદાણી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો ? આપેલ પૈકી કોઈ નહીં FATFએ તુર્કીને બ્લેકલિસ્ટમાં મૂક્યું છે. આપેલ બંને ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત્ રાખ્યું છે. આપેલ પૈકી કોઈ નહીં FATFએ તુર્કીને બ્લેકલિસ્ટમાં મૂક્યું છે. આપેલ બંને ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત્ રાખ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશમાં સ્થિત ‘માઉન્ટ એસો’ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો ? વિયેતનામ ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા જાપાન વિયેતનામ ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વર્તમાનમાં રેપોરેટ અને રિવર્સ રેપોરેટ અનુક્રમે ___ અને ___ છે. 4.25%, 4% 4%, 3.35% 4%, 4.25% 3.25%, 4% 4.25%, 4% 4%, 3.35% 4%, 4.25% 3.25%, 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ મનુ ભાકર કઈ રમત સાથે સંકળાયેલા છે ? બેડમિન્ટન તિરંદાજી શૂટિંગ ટેબલ ટેનિસ બેડમિન્ટન તિરંદાજી શૂટિંગ ટેબલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP