કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચે આપેલ વિકલ્પો પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. નિપુણ ભારત મિશનનું પુરૂ નામ નેશનલ ઈનિશિયેટીવ ફોર પ્રોફિસિયન્સી ઈન રીડિંગ વિથ એન્ડરસ્ટેડિંગ એન્ડ ન્યૂમેરસી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નિપુણ ભારત મિશનના અમલીકરણ માટે નેશનલ સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે. નિપુણ ભારત મિશનનું પુરૂ નામ નેશનલ ઈનિશિયેટીવ ફોર પ્રોફિસિયન્સી ઈન રીડિંગ વિથ એન્ડરસ્ટેડિંગ એન્ડ ન્યૂમેરસી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નિપુણ ભારત મિશનના અમલીકરણ માટે નેશનલ સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં 14મી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં કઈ ટીમ વિજેતા બની ? મુંબઈ ઈન્ડિયન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ રોયલ ચેલેન્જર બેંગલોર કોલકાતા નાઈટ રાઈડર્સ મુંબઈ ઈન્ડિયન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ રોયલ ચેલેન્જર બેંગલોર કોલકાતા નાઈટ રાઈડર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યે શ્રમિકોને રાબસિડીવાળા ઈલેક્ટ્રિક વાહનો પ્રદાન કરવા માટે ‘ગો ગ્રીન’ યોજના શરૂ કરી ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણને મૌલિક અધિકાર તરીકે માન્યતા આપી ? OECD BRICS UNHRC SAARC OECD BRICS UNHRC SAARC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા સ્થાપવામાં આવનાર નેશનલ રોડ સેફટી બોર્ડનું વડુમથક ક્યા હશે ? પુણે બેંગલુરુ ભોપાલ નવી દિલ્હી પુણે બેંગલુરુ ભોપાલ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે ? સુશ્રી નીમાબેન આચાર્ય શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સુશ્રી સુમનબેન ચૌહણ શ્રી રમણલાલ વોરા સુશ્રી નીમાબેન આચાર્ય શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સુશ્રી સુમનબેન ચૌહણ શ્રી રમણલાલ વોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP