ભારતનું બંધારણ (Constitution Of India) કયા ઐતિહાસિક ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટે, મહિલાઓના કામકાજના સ્થળે મહિલાઓના જાતીય શોષણ અંગે માર્ગદર્શક સૂચનાઓના આદેશ કર્યા ? નીલાબાતી બહેરા વિ. ઓરિસ્સા રાજ્ય મેનકા ગાંધી વિ. ભારત સરકાર હુસૈનઆરા ખાતુન વિ. બિહાર રાજ્ય વિશાખા વિ. રાજસ્થાન રાજ્ય નીલાબાતી બહેરા વિ. ઓરિસ્સા રાજ્ય મેનકા ગાંધી વિ. ભારત સરકાર હુસૈનઆરા ખાતુન વિ. બિહાર રાજ્ય વિશાખા વિ. રાજસ્થાન રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંદી પ્રત્યક્ષીકરણ શું છે ? જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય નજર સમક્ષ ગુનેહગારને પકડવાનું કાર્ય ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય નજર સમક્ષ ગુનેહગારને પકડવાનું કાર્ય ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કેટલી ભાષાનો સમાવેશ કરવામાં આવેલ છે ? 12 24 22 18 12 24 22 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજોનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ? 1972માં 1976માં 1978માં 1980માં 1972માં 1976માં 1978માં 1980માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં 73મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો ? 1989 1993 1990 1988 1989 1993 1990 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મુકવાની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળની છે ? 148 151(1) 150 151 (2) 148 151(1) 150 151 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP