ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે પૈકી કોણ રાજ્ય પુનઃરચના પંચના સભ્ય ન હતા ?

કે. એમ. પાણીકર
એચ. એન. કુંજરુ
ટી.ટી. કૃષ્ણકુમારચારી
ફઝલ અલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ___ જરૂરી છે.

કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી
કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી
સામાન્ય સંમતિ
હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ "Sine die" નો અર્થ શું છે ?

સત્ર બોલાવવું
અચોક્કસ મુદ્દત માટે સત્ર મોકૂફી
સત્ર સમાપ્તિ
સત્ર વિસર્જન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી ?

ભારત સરકાર અધિનિયમ, 1935
ભારત સરકાર અધિનિયમ 1919
1861 નો અધિનિયમ
1909 નો અધિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય માટે કોઈ પ્રશ્ન મોકલવામાં આવે ત્યારે

સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્નને પરત રાષ્ટ્રપતિને મોકલી શકે
સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે
સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે પ્રથમ સંસદનો અભિપ્રાય મેળવે
સર્વોચ્ચ અદાલતે ફરજીયાતપણે સ્વયં સ્પષ્ટ અભિપ્રાય આપવો જ પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP