કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે 233 મિલિયન ડોલરનું કુનર્નિંગ બાયોડાયવર્સિટી ફંડ લૉન્ચ કર્યું ? દક્ષિણ કોરિયા જાપાન ચીન અમેરિકા દક્ષિણ કોરિયા જાપાન ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપના બીજા તબક્કાની શરૂઆત કરી છે. આપેલ બંને મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપના બીજા તબક્કાની શરૂઆત સંકલ્પ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવી છે. આપેલ પૈકી કોઈ નહીં કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપના બીજા તબક્કાની શરૂઆત કરી છે. આપેલ બંને મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપના બીજા તબક્કાની શરૂઆત સંકલ્પ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારત સાથે ક્યા દેશે ઊર્જા ક્ષેત્રને ડિકાર્બનાઈઝ કરવા માટે 'હાઇડ્રોજન ટાસ્ક ફોર્સ’ અને ‘બાયોફયુલ્સ ટાસ્ક કોર્સ’ નો શુભારંભ કર્યો ? રશિયા ડેન્માર્ક અમેરિકા ફ્રાન્સ રશિયા ડેન્માર્ક અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચે આપેલ વિકલ્પો પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. નિપુણ ભારત મિશનના અમલીકરણ માટે નેશનલ સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નિપુણ ભારત મિશનનું પુરૂ નામ નેશનલ ઈનિશિયેટીવ ફોર પ્રોફિસિયન્સી ઈન રીડિંગ વિથ એન્ડરસ્ટેડિંગ એન્ડ ન્યૂમેરસી છે. નિપુણ ભારત મિશનના અમલીકરણ માટે નેશનલ સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નિપુણ ભારત મિશનનું પુરૂ નામ નેશનલ ઈનિશિયેટીવ ફોર પ્રોફિસિયન્સી ઈન રીડિંગ વિથ એન્ડરસ્ટેડિંગ એન્ડ ન્યૂમેરસી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 'આઝાદી @75-ન્યૂ અર્બન ઈન્ડિયા' નામક અર્બન કોન્કલેવનું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરવામાં આવ્યું ? પટણા લખનઉ જયપુર ભોપાલ પટણા લખનઉ જયપુર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જાહેર થયેલી ફોર્બ્સની યાદી અનુસાર, સૌથી અમીર ભારતીય તરીકે કોણ પ્રથમ ક્રમે છે ? એક પણ નહીં રતન નાના મુકેશ અંબાણી ગૌતમ અદાણી એક પણ નહીં રતન નાના મુકેશ અંબાણી ગૌતમ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP