કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે સ્માર્ટ સિટીઝ મિશનના અમલીકરણની અવધિ વધારીને કયા વર્ષ સુધી કરી છે ? 2026 2024 2025 2023 2026 2024 2025 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) HAL સાથે સંબંધિત ‘ABHYAS’ શું છે ? હાઈ-સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટારગેટ (HEAT) નાઈટ વિઝન કેમેરા કેપેસિટી લેસર કેરિયર લોન્ગ રેન્જ લાઈટ કોમ્બેટ એરક્રાફટ આપેલ પૈકી એક પણ નહીં હાઈ-સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટારગેટ (HEAT) નાઈટ વિઝન કેમેરા કેપેસિટી લેસર કેરિયર લોન્ગ રેન્જ લાઈટ કોમ્બેટ એરક્રાફટ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD) દ્વારા પ્રકાશિત 2021 વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગમાં ભારતને ક્યું સ્થાન પ્રાપ્ત થયું છે ? 61 52 58 56 61 52 58 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ‘સ્વચ્છ ઊર્જા અને જળવાયુ ભાગીદારી 2021-23' પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે ? ભારત-અમેરિકા ભારત-યુરોપિયન સંઘ ભારત-જાપાન ભારત-જર્મની ભારત-અમેરિકા ભારત-યુરોપિયન સંઘ ભારત-જાપાન ભારત-જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્રિકેટની એક જ ઇનિંગમાં 10 વિકેટ ઝડપી લેનાર એઝાઝ પટેલ ક્યા દેશનો ક્રિકેટર છે ? પાકિસ્તાન ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા પાકિસ્તાન ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે બેંકમાં 5 લાખ સુધીની રકમને ગેરન્ટેડ રિફંડ કરવાની જાહેરાત કરી છે, આ રકમ કેટલા દિવસ સુધીમાં રિફંડ કરાશે ? 80 દિવસ 90 દિવસ 100 દિવસ 60 દિવસ 80 દિવસ 90 દિવસ 100 દિવસ 60 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP