કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ચોકલેટ બાર્ડર્ડ ફિલટર'ની નવી પ્રજાતિ સિક્કિમમાંથી મળી આવી છે, તે શેની પ્રજાતિ છે ?

સાપ
કીડી
ગરોળી
પતંગિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં લૉન્ચ કરવામાં આવેલ 'લેસર કમ્યુનિકેશન્સ રિલે ડેમોન્સ્ટ્રેશન’ (LCRD) કઈ સ્પેસ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે ?

SPACEX (સ્પેસએક્સ)
NASA (નાસા)
ESA (ઈ.એસ.એ)
ISRO (ઈસરો)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ક્યા દેશે આગામી 3 વર્ષોમાં દેશના તમામ પરમાણુ ઊર્જા પ્લાન્ટ બંધ કરવાની ઘોષણા કરી ?

નેધરલેન્ડ
બેલ્જિયમ
ફિનલેન્ડ
ડેન્માર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં 7મા ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2021નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

પણજી
પુણે
ચેન્નાઈ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP