બાયોલોજી (Biology)
સજીવને અનેક જૈવિક કાર્યો કરવા માટે ઉર્જા ક્યાંથી મેળવે છે ?

સંગ્રાહેલ શક્તિમાંથી
બીજા સજીવ માંથી
ખોરાકમાંથી
પર્યાવરણમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષરસપટલમાંથી કયા પ્રકારનું પ્રોટીન સરળતાથી દૂર કરી શકાતું નથી ?

બર્હિગત પ્રોટીન
અંતર્ગત પ્રોટીન
સપાટીય પ્રોટીન
બર્હિગત પ્રોટીન અને સપાટીય પ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સુકોષકેન્દ્રીકોષ અને આદિકોષકેન્દ્રી કોષમાં શું સમાનતા છે ?

જનીન
અંતઃકોષરસજાળ
સમવિભાજન
હિસ્ટોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ત્રીગર્ભસ્તરીય પ્રાણીઓમાં મધ્યસ્તરની હાજરી છુટીછવાઈ કોથળી સ્વરૂપે હોય તો તેને શું કહે છે ?

કૂટ દેહકોષ્ઠ
અદેહકોષ્ઠ
દેહકોષ્ઠ
મેરુદંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
દૈહિકકોષ ચક્રમાં___

મૂળભૂત કોષમાં હાજર DNA કરતા G1 માં બેવડાય છે.
આંતરાવસ્થા બેવાર થાય છે.
આંતરાવસ્થા ટૂંકી થાય છે.
DNA નું સંયોજન S તબક્કામાં થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP