બાયોલોજી (Biology)
સજીવન શરીરમાં અવ્યવસ્થાનું પ્રમાણ વધતાં એન્ટ્રોપી મહત્તમ થાય ત્યારે કઈ ઘટના બને છે ?

પ્રજનન
મૃત્યુ
અનુકૂલન
ભિન્નતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી વનસ્પતિના નમૂનાના સંગ્રહ માટેનો સચોટ ક્રમ દર્શાવે છે...

એકત્રીકરણ-શુષ્કન-દાબન-વિષાકતન-આરોપણ
એકત્રીકરણ-શુષ્કન-વિષાકતન-દાબન-આરોપણ
એકત્રીકરણ-દાબન-આરોપણ-શુષ્કન, વિષાકતન
એકત્રીકરણ-દાબન-શુષ્કન, વિષાક્તન, આરોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિશાસ્ત્રમાં શેનો સમાવેશ થાય છે ?

વનસ્પતિના આંતરસંબંધો
આપેલ તમામ
વનસ્પતિની અંતઃસ્થ રચના
વનસ્પતિની બાહ્યરચના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બે ભિન્ન જાતિનાં નર અને માદા વચ્ચે કરવામાં આવતાં સંકરણને શું કહે છે ?

આંતર પ્રજાતીય સંકરણ
આંતરજાતીય સંકરણ
અંતઃજાતીય સંકરણ
બર્હિસંકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બ્રિટિશ મ્યુઝિયમ ઓફ રોયલ બોટેનિકલ ગાર્ડન ક્યાં આવેલું છે ?

લંડન
ક્યુ
પૅરિસ
દેહરાદૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP