વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું.
વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ.
વિશેષણ અને ક્રિયાવિશેષણ
"અમારા દોષ મનમાં ન ધરશો, અમારા ગુણ જોજો' આ વાક્યમાં અભિગમવાચક વિશેષણ દર્શાવતો શબ્દ કયો છે ?
વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. :
આસમાની આકાશ જોવાની મઝા ઓર જ હોય છે.
વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
અલંકાર તિજોરીમાં રાખવામાં આવ્યા.
વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
આજે એને મુખે કેવી રેખા આનંદની ઢળી ?