ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. કવિતામાં ફૂલ બોલે છે એમ આપણે કહીએ છીએ. આપણે છીએ કવિતામાં કહીએ એમ ફૂલ બોલે છે. આપણે કહીએ એમ કવિતામાં ફૂલ બોલે છે. કવિતામાં આપણે ફુલ બોલે છે એમ કહીએ છીએ. કવિતામાં ફૂલ બોલે છે એમ આપણે કહીએ છીએ. આપણે છીએ કવિતામાં કહીએ એમ ફૂલ બોલે છે. આપણે કહીએ એમ કવિતામાં ફૂલ બોલે છે. કવિતામાં આપણે ફુલ બોલે છે એમ કહીએ છીએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશનો ક્રમ જળવાઈ રહે તે મુજબ નીચેના શબ્દોને ગોઠવો. જ્ઞાન, પર્વ, પ્રસંગ, પ્રાણ, શશાંક, શ્રુતિ, સર્ગ, સૃષ્ટિ પર્વ, પ્રસંગ, પ્રાણ, શશાંક, શ્રુતિ, સર્ગ, સૃષ્ટિ, જ્ઞાન પર્વ, પ્રસંગ, પ્રાણ, સર્ગ, સૃષ્ટિ, શશાંક, શ્રુતિ, જ્ઞાન જ્ઞાન, પર્વ, પ્રસંગ, પ્રાણ, સર્ગ, સૃષ્ટિ, શશાંક, શ્રુતિ જ્ઞાન, પર્વ, પ્રસંગ, પ્રાણ, શશાંક, શ્રુતિ, સર્ગ, સૃષ્ટિ પર્વ, પ્રસંગ, પ્રાણ, શશાંક, શ્રુતિ, સર્ગ, સૃષ્ટિ, જ્ઞાન પર્વ, પ્રસંગ, પ્રાણ, સર્ગ, સૃષ્ટિ, શશાંક, શ્રુતિ, જ્ઞાન જ્ઞાન, પર્વ, પ્રસંગ, પ્રાણ, સર્ગ, સૃષ્ટિ, શશાંક, શ્રુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એ અંતે પાસ તો થયો - વાક્યમાં તો શું છે ? ક્રિયાવિશેષણ સંયોજક નિપાત વિશેષણ ક્રિયાવિશેષણ સંયોજક નિપાત વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘બહેનની આંખોમાં ગંગા-યમુના છલકાઈ ગયાં.’ - અલંકાર ઓળખાવો. અતિશયોક્તિ શ્લેષ રૂપક વ્યતિરેક અતિશયોક્તિ શ્લેષ રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો -પંક્તિમાં અલંકાર કયો છે ? શ્લેષ વર્ણાનુપ્રાસ અનન્વય ઉત્પ્રેક્ષા શ્લેષ વર્ણાનુપ્રાસ અનન્વય ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ શરબત ગળથૂથી પંચામૃત ચ્યવનપ્રાશ શરબત ગળથૂથી પંચામૃત ચ્યવનપ્રાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP