ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. ભલા પ્રપાત આપણને આકર્ષે આટલા શા માટે ? આપણને આકર્ષે આટલા ભલા પ્રપાત શા માટે ? પ્રપાત ભલા આપણને આટલા આકર્ષે શા માટે ? આકર્ષે આટલા પ્રપાત આપણને ભલા શા માટે ? ભલા પ્રપાત આપણને આકર્ષે આટલા શા માટે ? આપણને આકર્ષે આટલા ભલા પ્રપાત શા માટે ? પ્રપાત ભલા આપણને આટલા આકર્ષે શા માટે ? આકર્ષે આટલા પ્રપાત આપણને ભલા શા માટે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “ભારતીય સંસ્કૃતિનું પતન ન થાય તે અંગે આપણે વિચરવું જોઈએ’’ - વાકયનો પ્રકાર ઓળખવો ? આજ્ઞાર્થવાક્ય સંભવનાર્થવાકય વિધ્યર્થવાક્ય નિર્દેશવાક્ય આજ્ઞાર્થવાક્ય સંભવનાર્થવાકય વિધ્યર્થવાક્ય નિર્દેશવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “આજ-કાલ તો લોકો કેવળ પૈસા ખાતર જ વ્યવહાર સાચવે છે." - વાકયમાંથી નિપાત શોધો. જ તો આપેલ તમામ કેવળ જ તો આપેલ તમામ કેવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વિકલ્પમાં પરપ્રત્ય નથી લાગ્યો ? પસ્વપ્રિલ પીડિત અનુબંધ અનામિકા પસ્વપ્રિલ પીડિત અનુબંધ અનામિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આંદોલિત થઈ ઉઠવું - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? મેદાન છોડી જવું રોમાંચિત થઈ ઊઠવું ભાવવિભોર થવું આંદોલનમાં જોડાવું મેદાન છોડી જવું રોમાંચિત થઈ ઊઠવું ભાવવિભોર થવું આંદોલનમાં જોડાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - અંગુઠા પાસેની આંગળી તર્જની દ્વિતીયા પ્રથમી અનામીકા તર્જની દ્વિતીયા પ્રથમી અનામીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP