ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞાનું જૂથ કયું છે ? દૂધ, ઘઉં, પાણી સભા, સશ્કર, ઝૂડો ફૂલ, ઝાડ, પર્વત ગાંધીજી, અકબર, હિમાલય દૂધ, ઘઉં, પાણી સભા, સશ્કર, ઝૂડો ફૂલ, ઝાડ, પર્વત ગાંધીજી, અકબર, હિમાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નર્મદા' નો સમાસ પ્રકાર જણાવો ? ઉપપદ દ્વિગુ બહુવ્રીહી કર્મધારણ ઉપપદ દ્વિગુ બહુવ્રીહી કર્મધારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ઊખર - પતન ફળદ્રુપ છીછરુ ઊંડું પતન ફળદ્રુપ છીછરુ ઊંડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કવિતા ભણાવતી વખતે શિક્ષકમાં શાની સમજ હોવી જરૂરી છે ? અલંકાર છંદ પ્રતીકો આપેલ તમામ અલંકાર છંદ પ્રતીકો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધું. ભૂતકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતા દર્શાવવાનો ભાવ કયા અલંકારમાં છે ? શ્લેષ સ્વભાવોક્તિ વ્યતિરેક વ્યાજસ્તુતિ શ્લેષ સ્વભાવોક્તિ વ્યતિરેક વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP